મંગળવાર, 16 ઑગસ્ટ, 2011
સોમવાર, 15 ઑગસ્ટ, 2011
૧૫મી ઓગષ્ટ ૨૦૧૧
લેબલ્સ:
૧૫મી ઓગષ્ટ
બુધવાર, 3 ઑગસ્ટ, 2011
આવનારા સ્વાતંત્ર્ય દિનની કલ્પના
લેબલ્સ:
ચિત્રકામ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
ગુજરાત રાજ્યના ભરુચ જિલ્લા જંબુસર તાલુકાની ઉચ્છદ પ્રાથમિક મિશ્ર શાળા આપનું સ્વાગત કરે છે. આપ આપના બાળકને કેવું શિક્ષણ મળે તેવું ઇચ્છો છો? તે ફક્ત‘શિક્ષિત’ બને તેવું કે તે ‘સમાજ ઉપયોગી’પણ બને તેવું? અમે તમારો જવાબ જાણીએ છીએ. કારણ કે દરેક વાલીની ઇચ્છા પોતાનું બાળક શિક્ષિત બને પણ સાથે-સાથે તેને જીવન મૂલ્યોનું શિક્ષણ પણ મળે તેવી હોય છે. બાળક શિક્ષિત બની પગભર બને પણ સાથે-સાથે સમાજ ઊપયોગી નાગરિક બની દેશના વિકાસમાં સહભાગી બને તેવો અમારો સતત પ્રયત્ન રહેલો છે, માટે જ અત્રેની શાળામાં અભ્યાસની સાથે-સાથે સહભ્યાસિક પ્રવૃત્તિઓમાં બાળકના સર્વાંગીણ ગુણોના વિકાસનો ધ્યેય કેન્દ્ર સ્થાને રહેલો છે, અત્રે આ બ્લોગ ધ્વારા અમે અમારી શાળાના બાળકોના સર્વાંગીણ વિકાસ માટેની અમારી શાળામાં ચાલતી પ્રવૃત્તિઓ અને અમારા પ્રયત્નોનો ખ્યાલ આપવાનો પ્રયત્ન કરેલ છે, સાથે-સાથે આ બ્લોગ અમારા માટે આપ શ્રી જેવા શિક્ષણ રસિકો પાસેથી બાળવિકાસની દિશામાં અમારા આ પ્રયત્નોમાં રહેલ ખામીઓ-સૂચનો અને માર્ગદર્શન મેળવવાનુ માધ્યમ પણ છે. આપ અત્યારે અમારા મુલાકાતી જ નહી, અમારા નિરીક્ષક અને માર્ગદર્શક પણ છો અને તમે કોઇ બાળકના વાલી પણ હશો જ, તો થોડીવાર માટે પણ આપશ્રી અમારી શાળાના બાળકોના વાલી બની અમારી પ્રવૃત્તિઓનુ નિરીક્ષણ કરી અમને માર્ગદર્શન આપી અમારા ઉત્સાહમાં વધારો કરશો તેવી અમને ચોક્કસ આશા છે. અમારુ ઇ-મેઇલ આઇ ડી આપના માર્ગદર્શનની રાહ જોઇ રહ્યું છે. n.vedach@gmail.com OR n_vedach@yahoo.co.in પર અથવા અમને આ સંપર્ક પર ૯૯૦૪૦૭૩૫૦૮ આપ આપના પ્રતિભાવ આપી શકો છો.
મિત્રો, શાળા ઉપયોગી પત્રકો, ફોર્મસ, બાળ અભિનય ગીતો, કવિતાઓ,(ડાઉનલોડ કરવા) પ્રાર્થનાઓ, પરિપત્રો તથા શાળા તેમજ શિક્ષકને ઉપયોગી બીજું ઘણું બધું મેળવવા jadavnarendrakumar.blogspot.com ની મુલાકાત લેવા વિનંતિ છે.